જામનગર: ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાયો, AHNAએ તૈયારીઓ શરુ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. તંત્ર આ મામલે સતર્ક થયું છે. અને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. અમદાવાદની 70 હોસ્પિટલમાં 2500 બેડ તૈયાર કરાયા છે. ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાતા AHNAએ પણ તૈયારીઓ શરુ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram