Banaskantha News | ખનીજ માફિયાઓએ સરકારી ગાડીમાં લગાવી દીધું GPS ટ્રેક્ટર, કેવી રીતે થયો ખુલાસો?
Continues below advertisement
Banaskantha News | બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા નવો કીમિયો અપનાવ્યો છે...અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા જ મુદ્દામાલ સગેવગે થઇ શકે તે માટે ખનીજ માફિયાઓએ અધિકારીની સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ જીપીએસ લગાવી દીધું અને અધિકારી ઓફિસથી નીકળી ક્યાં જાય તેની ખબર રાખી... જો કે હવે મોડે મોડે જાગેલા ખાણખનીજ વિભાગના અધિકારીને ઘટનાની જાણ થઇ તો તેમને પશ્ચિમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સઓ સામે ગુનો નોંધાવતા પોલીસએ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement