Ramesh Dhaduk | ભાદર નદી પરનો ચેકડેમ બનાવવાની માંગ સાથે સાંસદ રમેશ ધડૂકે મંત્રી બાવળિયાને લખ્યો પત્ર
Ramesh Dhaduk | ઉપલેટા મા ભાદર નદી ઉપર તૂટી ગયેલ ચેક ડેમ બનાવવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને લખ્યો પત્ર. પોરબંદર સાંસદ દ્વારા ઉપલેટા ની ખેડૂતો ની સુખાકારી માટે ભાદર નદી ઉપર તૂટી ગયેલ ચેકડેમ બનાવવા માટે સિંચાઈ મંત્રીને પત્ર લખ્યો. પોરબંદર સાંસદ દ્વારા ઉપલેટા મોજ નદી મા પૂર સરક્ષણ દીવાલ બનાવવા માટે પણ પત્ર લખ્યો. ઉપલેટા મા ત્રણ નદીઓ નો સંગમ થતો હોઈ વારંવાર પૂર આવતું હોઈ જેને કારણે ખેડૂતો ના ખેતર નુ ધોવાણ થતું હોઈ તેમને અટકાવવા મોજ નદી મા સરક્ષણ દીવાલ બનાવવા માટે સાંસદ રમેશભાઈ ધડુકે સિંચાઈ મંત્રીને પત્ર લખ્યો.