બનાસકાંઠાઃ એક તરફ પાણી માટે વલખા તો બીજી બાજુ ગાબડુ પડતા પાણીનો વેડફાટ

Continues below advertisement

બનાસકાંઠાના તખતપુરાની સીમમાંથી પસાર થતી કેનાલમાં દસ ફુટનું ગાબડુ પડતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અહીંયા વારંવાર બેદરકારીના કારણે ગાબડા પડી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, હલકી ગુણવત્તા વાળો સામાન ઉપયોગમાં લેવાતા ગાબડા પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram