રાજકોટઃ ગોંડલ સેવા સદનના રેવેન્યૂ તલાટી ઝડપાયા લાંચ લેતા, કેટલાની માગી લાંચ?

રાજકોટમાં ગોંડલ સેવા સદનના રેવેન્યૂ તલાટી લાંચ લેતા ઝડપાયા છે. તલાટીએ ગામના નમૂના નંબર-2માં નોંધ પડાવવા માટે રૂપિયાની માંગ કરી હતી. લાંચ માગતા જાગૃત નાગરિકે ACBને ફરિયાદ કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola