બનાસકાંઠાના ગઢગામમાં લોકોની સમસ્યા, ગામમાં સફાઈ ન થવાથી લોકો થઈ રહ્યા છે બીમાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના ગઢગામમાં લોકોની સમસ્યા વધી રહી છે. સફાઈના નામે અહી મીંડું છે. નદીઓની સફાઈએ મોટી મુશ્કેલી છે. તો સાથે જ ગામમાં પ્રવેશતા જ ખુલ્લી ગટરો જોવા મળે છે. સફાઈ ન હોવાના કારણે બીમારીઓ પણ વધી રહી છે.