બનાસકાંઠાના વાવના MLA ગેનીબેને વધાર્યો LRD ઉમેદવારોનો જુસ્સો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

લોક રક્ષક દળના ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ખુદ ઉમેદવારો વચ્ચે પહોંચ્યા છે. તેમણે પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ સાથે દોડ લગાવી છે. સાથે જ વિદ્યાર્થીઓને સખત મહેનત કરવાની વિદ્યાર્થીઓને વાત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram