સમાચાર શતકઃ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ સમેટી હડતાળ, દર્દીઓને રાહત

Continues below advertisement
સુરત સ્મીમેર હોસ્પિટલમાં કાર્યવાહીના ડરથી તબીબોએ હડતાળ સમેટી છે. ડોક્ટર્સ ડ્યુટી પર પરત ફરતા તબીબોને રાહત મળી છે.રાજ્યમાં આજથી બે ડિસેમ્બર સુધી અમરેલી સુરત, નવસારી, વલસાડ અને તાપી સહિતના સાત જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram