બનાસકાંઠા: સવારથી જ ધીમી ધારે વરસાદ, કમૌસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 10:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પાલણપુર, દાંતા વગેરે સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. આ કમૌસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત દયનિય બની છે.