આગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા, જીરું, એરંડા, ડાંગરના પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 09:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આ વરસાદ જીરું, એરંડા, ડાંગરના પાકને નુકસાન કરી રહ્યો છે. હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.