બનાસકાંઠાઃ ડિસાના ભોંયણ નજીક ચાર વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, જુઓ ગુજરાતી ન્યૂઝ
બનાસકાંઠાના ડિસાના ભોંયણ નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ ટ્રક અને રિક્ષામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. વાહનમાં કેટલાક મુસાફરો અને ડ્રાઈવર ફસાયા હોવાની આશંકા છે.