મુંદ્રા પોર્ટ પરથી વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ, દિલ્હી લેબના રિપોર્ટમાં શું થયો ઘટસ્ફોટ?
Continues below advertisement
મુંદ્રા પોર્ટ(Mundra port) પરથી વધુ એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. બેઝ ઓઈલ ડિક્લેર કરીને ઈમ્પોર્ટ કરાયેલા કન્ટેનરમાંથી લાઈટ ડિઝલનો જથ્થો મળી આવ્યો છે. દિલ્હી લેબના રિપોર્ટમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Continues below advertisement