બનાસકાંઠાઃ અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે, યુવકને જાહેરમાં માર્યો ઢોર માર

બનાસકાંઠા(Banaskantha)માં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ધાનેરા સિવિલ હોસ્પિટલ સામે જ અજાણ્યા શખ્સોએ યુવકને ઢોર માર માર્યો છે. અંગત કારણોસર યુવક સાથે બબાલ થતા મારા મારી કરવામાં આવી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola