ફટાફટ: પ્રધાનમંત્રી મોદીના પ્રયાસથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય સ્વદેશ પરત ફર્યા, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 03:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રીએ નરેંદ્ર મોદીના પ્રયાસથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય સ્વદેશ પરત ફર્યા. વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી જામનગર પહોંચ્યું. અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિને જોતાં ભારતીય ગૃહમંત્રાલયે વિઝા નીતિમાં કર્યો ફેરફાર. પ્રથમવાર 6 મહિના માટે અફઘાનીઓને અપાશે વિઝા.