બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય ડેમ તળિયા ઝાટક થતા ખેડૂતોની મુશ્કેલી વધી, સિંચાઈના પાણી માટે વલખા

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય ડેમ તળિયા ઝાટક થતા સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. હાલમાં અહીંયા રવિ પાકનું વાવેતર શરૂ કરાયું છે.કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram