Banaskantha: ચારડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું
બનાસકાંઠાના થરાદના ચારડાની સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડુ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જેના કારણે 15 એકર જીરાના ઉભા પાકને નુકસાન થયું હતું. કેનાલોમાં વારંવાર પડતા ગાબડાઓને લઇ ખેડૂતો પરેશાન થઈ ગયા છે