અસ્મિતા વિશેષઃ તાનાશાહની પત્નીનું રહસ્ય
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોગ ઉન અને તેની પત્નીના રહસ્યની. સનકી તાનાશાહ હંમેશા પોતાના તોફાની તેવર બતાવીને તેના પરિવાર અને દેશના લોકોને હેરાન કરતો રહે છે. પણ આ વખતે આ ત્રાસનો શિકાર ખુદ તેની પત્ની બની હોય તેવા સમાચારો વહેતા થયા છે. સમાચાર એ છે કે છેલ્લા 1 વર્ષથી તાનાશાહની પત્ની દેખાઈ જ નથી અને આજ વાતને લઈને ચર્ચા હવે એ છે કે શું તાનાશાહે તેની પત્નીનો ખેલ ખતમ કરી દીધો છે
Continues below advertisement