બનાસકાંઠાનું લાખણી અને ડીસા APMC સોમવાર સુધી બંધ રહેશે, જુઓ વીડિયો
દશેરાના તહેવારના પગલે બનાસકાંઠાનું લાખણી APMC આજથી ત્રણ દિવસ તો ડિસા APMC બે દિવસ બંધ રહેશે. લાખણી એપીએમસી 27 ઓક્ટોબર અને ડિસા એપીએમસી 26 ઓક્ટોબરથી રાબેતા મુજબ કાર્યરત થશે.