ITના નિવૃત ઇન્સ્પેક્ટર અને સુરત ભાજપ નેતા પી.વી.એસ શર્માની  ખુલી પોલ, જુઓ વીડિયો

Continues below advertisement
પૂર્વ આઈટી અધિકારી અને ભાજપ નેતા પીવીએસ શર્માના નિવાસે સ્થાનેથી આઈટી વિભાગને 10 લાખ રોકડા રૂપિયા મળ્યા હતા. તે સિવાય સુરતમાં તેઓના 10 પ્લોટ મળી આવ્યા હતા. આઈટી અધિકારીને સર્ચ ઓપરેશન સમયે કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા હતા. પીવીએસ શર્મા પાસે રૂપિયા 80 કરોડની બેનામી સંપત્તિ હોવાની આયકર વિભાગને ફરિયાદ મળી હતી. દરોડાના સમાચાર મળતા જ શર્માએ ત્રણ બેગ ફ્લેટની બહાર ફેંકી હોવાની પણ ચર્ચા છે.  સૂત્રોના મતે શર્માએ આઈટી વિભાગના અધિકારીઓને ધમકાવવાનો કર્યો હતો પ્રયાસ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram