Banasknatha | લ્યો બોલો પાંચ મહિના પહેલા કરાયું સમારકામ અને કેનાલ તૂટી, જુઓ સ્થિતિ

Continues below advertisement

Banasknatha | ડિસામાં પાંચ મહિના પહેલા જ કેનાલનું સમારકામ કરાયું છે અને પડી ગયું ભ્રષ્ટાચારનું ગાબડું. પાણી છોડાતાની સાથે જ આ કેનાલ તૂટી ગઈ અને આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram