Train Accident | રાજકોટથી વેરાવળ જતી ટ્રેનની અડફેટે 2ના મોત, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
15 Nov 2023 09:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTrain Accident | જેતપુર પીઠડીયા નજીક ટ્રેન નીચે કપાતા બે ના કમકમાટી ભર્યા મોત. જેતપુર પીઠડીયા નજીક ટ્રેન મા એક યુવક અને એક બાળક ટ્રેન નીચે કપાયા. રાજકોટ થી વેરાવળ જતી ટ્રેન નીચે અજાણીયા આશરે 35 વર્ષીય યુવક અને આશરે 12 વર્ષીય બાળક ટ્રેન હડફેટે કપાયા. બંને ના મૃતદેહ ને જેતલસર જંકસન રેલવે પોલીસ દ્વારા ખસેડાયા. વીરપુર પોલીસ દ્વારા બંને ના મૃતદેહ ને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા. વીરપુર પોલીસે અજાણીયા યુવક અને બાળક કોણ છે ક્યાંના છે તેની ઓળખ માટે ની તપાસ હાથ ધરી.