મહેસાણા, ભાવનગર, પાટણ, જૂનાગઢમાં પરિણામ આવવાના શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મહેસાણા, ભાવનગર, પાટણ, જૂનાગઢમાં પરિણામ આવવાના શરુ. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે પરિણામ આવવાના શરુ થયા છે. ત્યારે પોલીસબંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મતદાનની પેટી ખોલવામાં આવી આવી રહી છે. 1.47 લાખ ઉમેદવારોનો ભાવિનો ફેંસલો આજે થશે. 8 હજાર 684 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજે હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થશે. સરપંચ પદ માટે 27 હજાર ઉમેદવારો કતારમાં છે. 19 ડિસેમ્બરના રોજ 73 ટકા મતદાન કરવામાં આવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Result ABP News State Gram Panchayat Election Polling ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Strong Room Police Arrangement ABP News