ફટાફટ: મોરબીના વાંકાનેર પાસે 27 લાખ રૂપિયા ભરેલા બેગની લૂંટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મોરબીના વાંકાનેર પાસે 27 લાખ રૂપિયા ભરેલા બેગની લૂંટ કરવામાં આવી. છરી અને ધોકાથી હુમલો કરાયો. કોરોનાના કારણે વલસાડના દર્દીનું મોત થયું. સુરત અને જામનગરમાં નોંધ્યા નવા કેસ. 24 કલાકમાં 70 લોકો થયા સંક્રમિત. સૌથી વધુ અમદાવાદ શહેરમાં નોંધાયા 13 કેસ. રાજ્યમાં ઓમીક્રોનના કુલ 16 કેસ સામે આવ્યા. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર મહિલાઓની છેડતીનો આરોપ.
Continues below advertisement
Tags :
Gujarati News Aam Aadmi Party Gujarat GANDHINAGAR Gujarat News Morbi ABP News Corona State Leader Wankaner ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Asmita Gujarati News ABP News