બેટ દ્વારકામાં સાત દિવસથી વીજળી ગુલ,કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યાં છે સ્થાનિકો,જુઓ વીડિયો
બેટ દ્વારકામાં છેલ્લા સાત દિવસથી વીજળી(electricity) નથી.ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્થાનિક રહીશો હેરાન થઈ રહ્યાં છે. વીજકંપની આ અંગે સમારકામની કામગીરી કરી રહી છે.અહીંયા અનાજ દળાવવા માટે પણ દરિયો પાર કરીને જવું પડે છે.