Bhagwant Mann | 'આવો ક્રેઝ મેં કોઈ દી નથી જોયો', ચૈતરના સમર્થનમાં ઉમટેલી ભીડ જોઇ ભગવંત માન દંગ!
gujarati.abplive.com
Updated at:
17 Apr 2024 10:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhagwant Mann | 'આવો ક્રેઝ મેં કોઈ દી નથી જોયો', ચૈતરના સમર્થનમાં ઉમટેલી ભીડ જોઇ ભગવંત માન દંગ રહી ગયા હતા. નર્મદામાં ચૈતર વસાવાની એન્ટ્રી સમયે હાજર રહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ વાત કરી હતી.