ભારત બંધ: જામનગરમાં કૉંગ્રેસ વિરોધ કરે તે પહેલા જ કરાઈ અટકાયત

જામનગર : ભારત બંધ ના એલાન ને પગલે કોંગ્રેસના વિરોધ પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. લાલપુર બાયપાસ નજીક વિરોધ કરવા પહોંચેલા વિપક્ષી નેતા સહિત ના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ભારત બંધના પગલે કોંગી આગેવાનો હાઇવે પર ચક્કાજામ કરવા પહોંચ્યા હતા.વિપક્ષી નેતા સહિત 10 જેટલા આગેવાનો, કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola