નવસારી: ભારત બંધના સમર્થમાં APMC બંધ કરાવવા પહોંચેલા કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત
Continues below advertisement
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ભારત બંધ ને એલાનના પગલે નવસારી કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. વહેલી સવારે કૉંગ્રેસી કાર્યકર્તા APMC માર્કેટ બંધ કરાવવા પહોંચ્યા જેમની નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પહેલા તમામ લોકોની અટકાયત કરી હતી. નવસારી APMC રાબેતા મુજબ કાર્યરત છે. બંધ ની અસર નવસારી શહેર માં નહિવત જોવા મળી રહી છે.
Continues below advertisement