કોંગ્રેસના ધારાસભ્યને PIએ પાછળ બેસવા કહેતા તેમણે શું સંભળાવી દીધું? જુઓ વીડિયો
અરવલ્લી: કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. અરવલ્લીના માલપુરમાં વિરોધ કરવા પહોંચેલા ધારાસભ્ય જશુભાઈ પટેલને નજર કેદ કરાયા તેમને માલપુર પોલીસ સ્ટેશનથી સીધા મોડાસા ખાતે લઇ જવાયા છે. પોલીસે ધારાસભ્ય સહીત 10 કાર્યકરોની અટકાયત કરી છે. આ સિવાય મોડાસામાં વિરોધ કરતા પહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જીલ્લા પ્રમુખ,ધારાસભ્ય સહીત 50 કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
Tags :
MLA Jashubhai Patel Agriculture Bill Malpur Section 144 Aravalli Farmers Protest Bharat Bandh Farmers Gujarat