ભરત બોઘરાએ સરદાર પટેલ જળ સંચય યોજના બોર્ડના ચેરમેન પદથી આપ્યું રાજીનામું, જુઓ વીડિયો
Continues below advertisement
ભરત બોઘરાએ સરદાર પટેલ જળ સંચય યોજના બોર્ડના ચેરમેન પદ પરથી રાજીનામું હતુ. એક વ્યક્તિ એક પદના સૂત્રને અનુસરીને બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુ.
Continues below advertisement