ભરુચના અંકલેશ્વરમાં ડેરી પાર્લરમાં કાર ઘુસી ગઈ છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર આ પાર્લરમાં ઘુસી ગઈ હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.