Bharuch:અંકલેશ્વરના ખરોડ ચોકડી પર બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત,બસમાં સવાર તમામનો બચાવ

Continues below advertisement
અંકલેશ્વરમાં ખરોડ ચોકડી ખાતે એસટી બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram