કોગ્રેસ નેતાઓ પર ગંભીર આરોપ કરનાર પ્રદેશ કોગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા સસ્પેન્ડ

Continues below advertisement
મહેસાણા જિલ્લા પંચાયત -પાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ગેરરીતિના આરોપ બાદ પ્રદેશ કૉંગ્રેસ મહામંત્રી કિર્તી સિંહ ઝાલાને પક્ષમાંથી સસ્પેંડ કરાયા છે. જો કે ટિકિટ વહેંચણી અને મેન્ડેટ ફાળવવા બાબતે નાણાંકીય લેવડ દેવડના આરોપ બાદ મંગળવારે કિર્તી સિંહ ઝાલાએ પ્રદેશ મહામંત્રી અને પ્રભારીના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram