ભરુચ: હોટલ રીઝન્ટાની બહાર ઈન્ટરવ્યૂ માટે યુવાનોની ઉમટી ભીડ, સોશલ ડિસ્ટસિંગના ઉડ્યા ધજાગરા
ભરૂચ abc સર્કલ નજીક આવેલી હોટલ રીઝન્ટાની બહાર ખાનગી કંપનીનામાં નોકરી માટે યોજાયેલ ઈન્ટરવ્યૂ માટે યુવાનો ભેગા થયા હતા. મોટી સંખ્યામાં યુવાનો ભેગા થતા સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડ્યા હતા. આરતી ઈન્ડસ્ટ્રીઝમાં યુવાનોની ભરતી માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું.
Tags :
Hotel Regenta Covid Guidelines Crowded Violation Interview Youngsters Social Distancing Bharuch