ભરૂચના સાંસદનો આદિવાસી ક્વોટાનો ખોટા લોકોને લાભ મળતો હોવાનો આરોપ
Continues below advertisement
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ 19 સપ્ટેમ્બર 20 ના લખેલ પત્ર આજે સોશિયલ મીડિયા વાયરલ થયો છે. સાંસદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ર લખ્યો હતો. જેમાં આદિવાસી ક્વોટામાં ખોટા લોકોને સરકારી લાભ મળી રહ્યા છે અને મૂળ આદિવાસીઓને અન્યાય થયો છે. એક જ જાતિના લોકો અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો લઈને આદિવાસીઓનો હક પર થાપ મારી રહ્યા છે તેનો ઉલ્લેખ કરાયો છે.
Continues below advertisement