દીવઃ આઠ મહિના બાદ નાગવા બીચ પર ઉમટ્યા પ્રવાસીઓ, જુઓ વીડિયો
Continues below advertisement
દીવમાં આઠ મહિના બાદ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ દીવના નાગવા બીચ પર ઉમટી પડ્યા હતા. દીવમાં અનેક સ્થળોએ કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો. અનેક પ્રવાસીઓ માસ્ક વિના જ જોવા મળ્યા હતા.
Continues below advertisement