ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ખખડાવ્યા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને
Continues below advertisement
નર્મદા જિલ્લા દિશા સમિતીની બેઠકમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)એ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા છે.તેમણે કહ્યું કે, લોકોના ઘર સુધી પીવાનું પાણી વહેલી તકે મળવું જોઈએ.કોરોનાનું બહાનું હવે નહીં ચાલે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Bharuch MP Mansukh Vasava Drinking Water Water Supply Department ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live