ફટાફટઃ રાજ્યમાં એક દિવસ બાદ કોરોનાના કેસમાં થયો ફરી વધારો, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
સુરતના વેસુ રોડ પર ચાલતા સ્પામાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી છે. જેમાં મેનેજર અને ગ્રાહક સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં એક દિવસ બાદ કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 27 પોઝિટીવ કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Crime Branch Case Corona Increase Virus Infection ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live