ભરૂચ:દહેજ રહિયાદ ચોકડી પાસે ખાનગી કંપનીના કર્મીઓનું રસ્તા રોકો આંદોલન, જુઓ ગુજરાતી ન્યૂઝ

ભરૂચના દહેજ રહિયાદ ચોકડી પાસે ખાનગી કંપનીના કર્મીઓનું રસ્તા રોકો આંદોલન. કર્મચારીઓના પરિવારની મહિલાઓ પણ આ આંદોલનમાં જોડાઈ છે. પડતર પ્રશ્નો મામલે નિરાકરણ લાવવા માટે આ આંદોલન શરુ કરાયું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અને પરિસ્થિને કાબુમાં મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola