ફટાફટ:10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ. પ્રધાનમંતિ નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે ઉદ્ધઘાટન. કોરોના કેસ વધતા અમદાવાદમાં ટેસ્ટિંગની પ્રક્રિયા બની વધુ તેજ. વિવિધ સ્થળોએ ઉભા કરાયા ડોમ. પ્રદેશ કોંગ્રેસ વિપક્ષ નેતા તરીકે આદિવાસી નેતાની કરી શકે છે પસંદગી. આજથી જૂનાગઢમાં લીલીપરિક્રમાનો પ્રારંભ.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad GANDHINAGAR Junagadh ABP News Vibrant Summit Mahatma Mandir Process Corona Case Testing ABP Live Liliparikrama