Bharuch| પેઢીનામું કરાવવા રેવેન્યૂ તલાટીએ માંગી લાંચ અને પછી ઝડપાઈ ગયો રંગેહાથે, જુઓ વીડિયો
ભરુચના વાઘરાની મામલતદાર કચેરીમાં રેવેન્યૂ તલાટી 1600 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. માત્ર પેઢીનામું કરાવવા માટે ફરિયાદીએ 1600 રૂપિયાની લાંચ માંગી હતી.