MGNREGA Scheme | ફંડમાં ગેરરિતી મુદ્દે હાઈકોર્ટે શું કરી કાર્યવાહી? Watch Video
મનરેગા યોજના હેઠળ જે નાણા ફાળવવામાં આવ્યા હતા તેને લઈને થયેલી ગેરરિતી મુદ્દે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. ગ્રામીણ વિકાસ કમિશનરના સચિવને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.