ભરુચઃ રિક્ષા ચાલકોએ બિસ્માર માર્ગને લઈને કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત
ભરુચ(Bharuch)માં રિક્ષા ચાલકોએ બિસ્માર માર્ગ(road)ને લઈને વિરોધ નોંધાવ્યો છે. રિક્ષાચાલકોએ ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રિક્ષાચાલકોની અટકાયત કરી છે.