વલસાડઃ વાપી નગરપાલિકાની પાણીની પાઈપલાઈનમાં થયું ભંગાણ, પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ

Continues below advertisement

વલસાડમાં વાપી નગરપાલિકા(Vapi municipality)ની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થતી લાઈનમાં ભઁગાણ થતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે. પાણીના દસ ફુટ ઊંચા ફુવારા ઉડી રહ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram