ભરૂચઃ પાણીની સમસ્યાને લઇને વાગરા તાલુકાના ગ્રામજનોનું આંદોલન, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચના વાગરા તાલુકાના પણિયાદરા ગામ ખાતે યુ.પી.એલ કંપની બહાર ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાણીની સમસ્યાને લઇને લોકોએ વિરોધ કર્યો હતો. પાદરિયા અને પણિયાદરા ગામમાં પાણીની સમસ્યાને કારણે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરતા ગ્રામજનો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પણિયાદરા ગામના સરપંચ સહિત 30થી વધુ ગ્રામજનોની અટકાયત કરવામાં આવી હતી.
Continues below advertisement