માસ્ક મુદ્દે કોમ્યુનિટી સર્વિસના ગુજરાત હાઇકોર્ટના આદેશ પર SCએ શું આપ્યો મહત્વનો આદેશ?
Continues below advertisement
ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહીં પહેરનારને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ મુદ્દે ગુજરાતની રૂપાણી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમયે દિશા-નિર્દેશો આપતાં જણાવ્યું હતુ કે, માસ્ક પહેરવાના નિયમનું કડક પાલન થાય. તમામ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન થતું નથી. જોકે, કોમ્યુનિટી સર્વિસના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.
Continues below advertisement