દ્વારકામાં ભાવનાબેન પરમાર અને વ્યારામાં સેજલબેન રાણા ન.પાના પ્રમુખ તરીકે ચૂંટાયા
Continues below advertisement
દ્વારકાના ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાવના બેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશ રાયચુરાની વરણી કરાઈ છે. તો આ તરફ વ્યારા નગરપાલિકામાં પણ પ્રમુખ તરીકે સેજલબેન રાણાની વરણી કરાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Dwarka Vyara Bhavnaben Parmar Sejalben Rana President Of Municipality