Rajkot: પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ કોરોનામાં સપડાયા
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી નેતાઓ પણ કોરોનાના સકંજામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અર્જુન ખાટરીયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.