ભાવનગરઃ મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના હેઠળ સહાય ચૂકવવા માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
ભાવનગરના સિહોર મામલતદાર ઓફિસ પહોંચી ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. પાક નિષ્ફળ જતા 20 ગામના સરપંચ સહિત ખેડૂતોએ પાક વીમો અને પાક નિષ્ફળની સહાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
Continues below advertisement