માવઠાના કારણે પરેશાન ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ
Continues below advertisement
અમરેલીમાં ધારી વિધાન સભાની ચૂંટણીમાં કોગ્રેસ અને ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પ્રચાર કર્યો હતો. ખેડૂતો અને ગામલોકો સાથે ફળદુએ મુલાકાત કરી હતી. ફળદુએ કહ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે 11 તાલુકાના 2 ઇંચ કરતા વધુ વરસાદમાં નુકશાન થયું છે. રાજ્ય સરકાર માહિતગાર છે. અત્યારે આચાર સંહિતાના કારણે જાહેરાત ન કરી શકાય. નાફેડ સેમ્પલીગ કરીને સર્વે કરી રહી છે.
Continues below advertisement