ભુજ: વી.ડી.હાઈસ્કુલના ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કચ્છ ભુજની એક શાળામાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું ને તમામના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા. વી.ડી.હાઈસ્કુલના વિધ્યાર્થીનો રિપોર્ટ પોઝીટ આવ્યો છે. ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને જોતા અન્ય ટીચરના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Kutch Bhuj Report School ABP News Corona State Positive ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates VD High School